(adsbygoogle = window.adsbygoogle || []).push(!-- Global site tag (gtag.js) - Google Analytics --> BM TECH REVIEW: તૈકતે વાવાઝોડાં બાદ હવે Yass વાવાઝોડું છે તૈયારીમાં બંગાળની ખાડી માં શરૂ થયું લો પ્રેશર.જુઓ Live

JOIN WHATSAPP GROUP

Saturday, May 22, 2021

તૈકતે વાવાઝોડાં બાદ હવે Yass વાવાઝોડું છે તૈયારીમાં બંગાળની ખાડી માં શરૂ થયું લો પ્રેશર.જુઓ Live

તૈકતે વાવાઝોડાં બાદ હવે Yass વાવાઝોડું છે તૈયારીમાં બંગાળની ખાડી માં શરૂ થયું લો પ્રેશર.જુઓ Live

અરબી સમુદ્ર માંથી શરૂ થયેલા તૈકત વાવાઝોડા એ મહારાષ્ટ્ર,ગુજરાત સહિત ઘણા બધા વિસ્તાર માં ભારે તબાહી મચાવી હતી. ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ભારે નુકશાન કર્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ખેડૂતો નાં પાક ને ભારે નુકશાન કર્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો. Taikate વાવાઝોડાં એ જાનહાનિ ઓછી કરી હતી પરંતુ આર્થિક રીતે ઘણું બધું નુકશાન થયું છે ખેડૂતો નાં પાક તેમજ કેરી અને નારિયેળ નાં ઝાડ ભાંગી નાખ્યા હતા.

ટૌકતે વાવાઝોડું હજુ રાજસ્થાનમાં પહોચ્યું છે હજુ સુધી સાંત પણ પડ્યું નથી તેવામાં બંગાળ ની ખાડી માં ફરીથી લો પ્રેશર શરૂ થયું છે. અને આ વાવાઝોડું 23 મે થી ફરીથી શરૂ થશે. અને આ વાવાઝોડા નું નામ YASS વાવાઝોડું રાખવામાં આવ્યું છે.

બંગાળ ની ખાડી માં શરૂ થયેલું લો પ્રેશર લગભગ 23 મે થી અસર શરૂ થશે અને 26 મે સુધી માં ઓરિસ્સા નાં ભૂનેસ્વર માં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.






ધી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ imd નાં સિનિયર અધિકારી દ્વારા જણાવામાં આવ્યું છે કે આ સપ્તાહ નાં અંતમાં દક્ષિણ બંગાળ ની ખાડી માં વધુ એક લો પ્રેશર સિસ્ટમ શરૂ થઈ રહી છે. અને આ સિસ્ટમ ની અસર 23 મેં થી જોવા મળશે. Imd વિભાગ દ્વારા આ નવી સર્જાતી સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અને આ વાવાઝોડુ ઓરિસ્સા નાં ભુનેસ્વર માં 26 મે સુધીમાં ત્રાટકી શકે છે. અને આ વાવાઝોડા નું નામ YASS રાખવામાં આવ્યું છે.

વાર્ષિક અભ્યાસ ને ધ્યાનમાં લઈ ને બંગાળ ની ખાડી અને અરબી સમુદ્રમાં માં વર્ષ મા લગભગ પાંચ જેટલા વાવાઝોડા ઉત્પન્ન થતાં હોય છે . જેમાંથી બંગાળ ની ખાડી માં ચાર ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે. અને અરબી સમુદ્ર કરતા વધુ ત્રીવ અને ગરમ હોય છે.

No comments:

Post a Comment

Feature Post.

Higher Secondary GIA Candidate Waiting List

    Letest news,all information about tat GiaBharti 2021,GIA HS Qualified waiting 2021  Testing can teach the Gita. Kill the terrible monste...

Populer posts